asia cup 2023, Asia Cup: BCCIએ કેવી રીતે પાકિસ્તાન બોર્ડને ઘૂંટણીયે પાડ્યું, ક્રિકેટની કૂટનીતિની ઈનસાઈડ સ્ટોરી – asia cup 2023 how bcci brought pakistan board to its knees the inside story of cricket diplomacy
મેદાન તૈયાર છે. બ્યુગલ વાગી ગયું છે અને એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને મહિનાઓથી ચાલી રહેલી લડાઈનો અંત આવ્યો છે. એશિયા કપ 2023નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટ 31 ઓગસ્ટથી શરૂ થશે, જેની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. પરંતુ એશિયા કપના કાર્યક્રમ કરતાં લોકો એ જાણવા માટે ઉત્સુક હતા કે ટુર્નામેન્ટ ક્યાં રમાશે. પાકિસ્તાન …