ms dhoni, MS Dhoni: મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતો હોત ધોની, IPLનો એક નિયમ નડી ગયો અને CSKનો થઈ ગયો ‘કેપ્ટન કૂલ’ – how chennai super kings begged ms dhoni from mumbai indians in 2008 auction
નવી દિલ્હીઃ એમએસ ધોની (MS Dhoni) 2008માં ઈન્ડિયન પ્રીમિયર લીગની (Indian Premier League) શરૂઆત થઈ ત્યારથી જ ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ છે. પહેલા જ વર્ષે હરાજીમાં ચેન્નઈએ તેને ખરીદ્યો હતો અને તેના માટે 1.5 મિલિયન ડોલરની બોલી લાગી હતી. ધોની તે સીઝનનો સૌથી મોંઘો ખેલાડી હતો. ત્યારથી બે વર્ષના પ્રતિબંધને હટાવી દઈએ તો ધોની CSK …