MS Dhoni, એ પાંચ ઘટના જ્યારે મેદાનમાં રોષે ભરાયો હતો કેપ્ટન કૂલ ધોની, અમ્પાયર્સ સાથે પણ કર્યો હતો ઝઘડો – those five incidents when captain cool dhoni got angry on the field, also quarreled with the umpires
સિક્સર ફટકારીને બતાવ્યો એટિટ્યુડ IPL 2010માં પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી. ચેન્નઈ આ મેચ જીતીને પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું હતું. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 192 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં ચેન્નઈએ સારી બેટિંગ કરી હતી. છેલ્લી ઓવરમાં ચેન્નઈને જીતવા માટે 16 રનની જરૂર હતી. આવી સ્થિતિમાં ધોનીએ …