Nicholas Pooran, Nicholas Pooranએ ઉડાવી Virat Kohliની મજાક? Naveen-ul-Haq સાથે મળી કરી અજીબ હરકત! – did nicholas pooran make fun of virat kohli after his fight with naveen ul haq
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક (Naveen-ul-Haq) આઈપીએલ 2023માં (IPL 2023) લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમી રહ્યો છે. થોડા દિવસ પહેલા લખનઉની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે થઈ હતી. આ મેચમાં આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને નવીન-ઉલ-હક વચ્ચે ભયંકર ઝઘડો થયો હતો. ત્યારથી નવીન સતત સમાચારમાં છવાયેલો છે. બંને ટીમ વચ્ચે મેચ …