MS Dhoni, MS Dhoni: ધોનીએ લઈ લીધો સંન્યાસ? CSKએ શેર કરેલા આ વીડિયોએ ફેન્સને આપ્યો ઝાટકો – chennai super kings shares cryptic video of dhoni which raised his retirement rumours
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (Indian Premier League 2023) દરમિયાન એમએસ ધોની (MS Dhoni) સંન્યાસની જાહેરાત કરશે તેવી ખૂબ ચર્ચા થઈ હતી. જો કે ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવી પોતાની ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સને (Chennai Super Kings) પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યા બાદ તેણે પોતે જ તે વધુ એક સીઝન રમીને ફેન્સને ગિફ્ટ આપવા માગતો હોવાનું કહ્યું હતું. …