IPL 2022 playoff, ગબ્બર ઈઝ બેક! ધવને એક પગ પર રહી મારી સ્વિચ હિટ, અદભૂત શોટ જોઈ બોલર પણ ડઘાઈ ગયો – gabbar is back dhawan stayed on one leg and switch hit a stunning shot that shoked the bowler
દિલ્હીઃ પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સ સામે 198 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેને ચેઝ કરવામાં સંજુ સેમસનની ટીમ માત્ર 5 રનથી ચૂકી ગઈ અને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 192 રન કરી શકી હતી. આ મેચમાં શિખર ધવનના સ્વિચ હિટની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પંજાબની જીતમાં એ 6 રને …