india vs australia 3rd test 2023, ત્રીજી ટેસ્ટઃ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે નોંધાવ્યો કંગાળ રેકોર્ડ – india bowled out for fourth lowest total against australia at home in 3rd test in indore
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈન્દોરમાં 1 માર્ચ બુધવારથી એટલે કે આજથી ત્રીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થયો. જો ભારત આ ટેસ્ટ જીતી જશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લેશે. આ ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતીય બેટર્સ ઘરઆંગણે સ્પિનર્સ સામે રમવામાં નિષ્ફળ રહ્યા હતા અને …