ravichandran ashwin, ધોની અલગ કેપ્ટન હતો, અશ્વિને રોહિતની કેપ્ટનસી અને રાહુલ દ્રવિડના કોચિંગ પર ઉઠાવ્યા સવાલ – wtc 2023 final dhoni gave us a sense of security ashwins jibe at rohit sharma rahul dravid
ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ હારી ગઈ તેને ઘણા દિવસો થઈ ગયા, પરંતુ ખેલાડીઓના હ્રદયમાં હજુ પણ પીડા રહી છે. ખાસ કરીને અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન, જેને ટીમ મેનેજમેન્ટ દ્વારા પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને 209 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે …