virat kohli, પોતાને ફેન્સ ‘કિંગ’ કહે તે Virat Kohliને નથી પસંદ, RCBને ફાલતુ ટીમ કહેનારને આપ્યો સણસણતો જવાબ – virat kohli reacts on fans calling him king shares about rcb failure in ipl
બેંગાલુરુ: ભારતીય ટીમનો બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની (Virat Kohli) ગણતરી ક્રિકેટના ઈતિહાસમાં દિગ્ગજ ખેલાડીઓમાં થાય છે. 2008માં ડેબ્યૂ કરનારો કોહલી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારવાના મામલે માત્ર ‘માસ્ટર બ્લાસ્ટર’ સચિન તેંડુલકર કરતાં પાછળ છે. તે અત્યારસુધીમાં ઘણી એવી ઈનિંગ રમ્યો છે જેના કારણે ટીમને જીત મળી છે. આ જ કારણથી ફેન્સ તેને …