શુભમન ગિલની ધમાકેદાર સદી, ઝિમ્બાબ્વેમાં તોડી નાંખ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ – india vs zimbabwe 3rd odi shubman gill surpasses sachin tendulkars record on zimbabwean soil
Edited by Chintan Rami | AgenciesUpdated: Aug 22, 2022, 6:00 PM India vs Zimbabwe 3rd ODI: શુભમન ગિલે લિજેન્ડરી બેટર સચિન તેંડુલકરના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. શુભમન ગિલે ઝિમ્બાબ્વેમાં વન-ડેમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો સચિનનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. સચિન તેંડુલકરે 1998માં બુલાવાયો ખાતે રમાયેલી વન-ડેમાં ઝિમ્બાબ્વે સામે 127 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. ગિલે 130 …