સિકંદરની સદી એળે ગઈ, અંતિમ વન-ડે જીતી ભારતે ઝિમ્બાબ્વેનો વ્હાઈટવોશ કર્યો – india vs zimbabwe 3rd odi sikandar raza century goes in vain as india cleen sweep by 3 0
શુભમન ગિલની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી બાદ અણીના સમયે બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ત્રીજી અને અંતિમ વન-ડે ક્રિકેટ મેચમાં ઝિમ્બાબ્વે સામે 13 રનથી વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ ભારતે ત્રણ મેચની સીરિઝમાં ઝિમ્બાબ્વેનો 3-0થી વ્હાઈટવોશ કર્યો છે. જોકે, પ્રથમ બે મેચની તુલનામાં અંતિમ મેચમાં ઝિમ્બાબ્વેના બેટર્સનું પ્રદર્શન સારું રહ્યું હતું અને અંતિમ ઓવર …