kapil dev, મને ખબર નથી શું થશે… વર્લ્ડ કપમાં ભારત અંગે કપિલ દેવની ચિંતા, આ વાતથી રહેવું પડશે સાવધ – coping with expectations a major factor in indias home world cup campaign says kapil dev
ભારત ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ખિતાબના દાવેદાર તરીકે રમશે અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે મંગળવારે જણાવ્યું હતું કે યજમાન ટીમને ફરીથી ટ્રોફી ઉપાડવા માટે અપેક્ષાઓના બોજનો સામનો કરવો પડશે. આ વખતે વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે. જેનો પ્રારંભ 5 ઓક્ટોબરથી થશે અને તેની ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. ટીમ ઈન્ડિયા છેલ્લે …