Kl Rahul,એશિયા કપ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, પ્રથમ બે મેચમાંથી બહાર થયો સ્ટાર બેટ્સમેન – kl rahul out of pakistan clash in asia cup confirms coach rahul dravid
એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે જ મોટા ભાગના ક્રિકેટપ્રેમીઓને એક ડર હતો. હવે તે ડર ટીમ એશિયા કપ માટે શ્રીલંકા જવા રવાના થાય તે પહેલા જ સાચો પડ્યો છે. ઈજામાંથી કમબેક કરી રહેલો લોકેશ રાહુલ એશિયા કપની પ્રથમ બે મેચ ગુમાવશે. ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે મંગળવારે કહ્યું હતું …