india vs new zealand, IND vs NZ: શું રોહિત શર્મા સુધારશે પ્રથમ વનડેની ભૂલ? આજે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડથી રહેવું પડશે સાવધાન – ind vs nz raipur to host first international match both teams to compete for trophy
રાયપુર- ન્યૂઝીલેન્ડ અને ભારત(IND vs NZ) વચ્ચે આજે રાયપુરમાં બીજી વનડે મેચ રમાશે. રાયપુર શહેરમાં પહેલીવાર કોઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાશે. સીરિઝની પ્રથમ મેચમાં બન્ને ટીમ વચ્ચે બરાબરની ટક્કર જોવા મળી હતી. હવે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે કે બીજી મેચ પણ હાઈ સ્કોરિંગ હશે. સીરિઝ જીતવા માંગતી ટીમ ઈન્ડિયાને પોતાના મિડલ ઓર્ડર પાસેથી …