india vs new zealand 3rd t20 at ahmedabad, પૃથ્વીને તક મળશે? કોનું પત્તું કપાશે… અંતિમ T20માં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન – india vs new zealand 3rd t20 at ahmedabad will india give prithvi shaw chance in the last match
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 1 ફેબ્રુઆરી બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે. ત્રણ મેચની સિરીઝ હાલમાં 1-1ની બરાબરી પર છે તેથી અંતિમ ટી20 ક્રિકેટ મેચ નિર્ણાયક બની રહેશે. રાંચીમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડે 21 રને વિજય નોંધાવ્યો હતો. જ્યારે લખનૌમાં બીજી ટી20માં ભારત છ વિકેટે જીતી ગયું હતું. તેથી …