umran malik, Ind-NZ ત્રીજી વન-ડેઃ ઉમરાન મલિકે એવી ઝડપે બોલ નાંખીને બેટરને ‘ચોંકાવ્યો’, થયો આઉટ – india vs new zealand 3rd odi umran malik got the batsman finn allen out
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બુધવારે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડે ક્રિકેટ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ. આ મેચ રદ્દ થવાથી ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની સીરિઝ 1-0થી જીતી લીધી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. શિખર ધવનની આગેવાનીવાળી ભારતીય ટીમ 47.3 ઓવરમાં 219 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. વોશિંગ્ટન સુંદરે 51 …