sunil gavaskar, IPLમાં રમો છો ત્યારે વર્કલોડ નથી હોતો, ભારત માટે રમો છો ત્યારે કેમ? ભડક્યા દિગ્ગજ ખેલાડી – aap ipl khelte hai vahan workload nahi hota angry sunil gavaskar slams team india
ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપમાં ખરાબ રીતે હારીને બહાર થઈ ગઈ. જેના કારણે ટીમની અને સ્ટાર ખેલાડીઓની આકરી ટીકાઓ થઈ રહી છે. ટીમના કંગાળ પ્રદર્શનથી દિગ્ગજ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર સુનીલ ગાવસ્કર બરાબરના ભડક્યા છે. 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાર રહેલા ગાવસ્કરે ટીમની આકરી ઝાટકણી કાઢી છે. ભૂતપૂર્વ સુકાનીએ વર્કલોડ મેનેજમેન્ટને લઈને પોતાની વાત …