lokesh rahul, ઓસ્ટ્રેલિયા સામે ODI સીરિઝઃ રાહુલ માટે WTC ફાઈનલ અને વર્લ્ડ કપમાં સ્થાન બનાવવાની અંતિમ તક – india vs australia odi series 2023 last chance for rahul to play as keeper batsman in world cup and wtc final
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ચાર ટેસ્ટ ક્રિકેટ મેચની સીરિઝમાં લોકેશ રાહુલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, પ્રથમ બે ટેસ્ટમાં ફ્લોપ રહ્યા બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જોકે, હવે તેની પાસે પોતાનું ફોર્મ પરત મેળવવાની તક રહેલી છે. શુક્રવારથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થઈ રહેલી વન-ડે સીરિઝ રાહુલ માટે લાઈફ લાઈન સમાન છે. ઈજાના …