hardik pandya, ગિલે છોડ્યો કેચ, પછી બાઉન્ડ્રી પર કુલદીપની કમાલઃ હાર્દિકના ચાર બોલમાં થયો ડ્રામા – india vs australia 3rd odi chennai drama in hardik pandyas over
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નઈમાં ત્રીજી અને અંતમ વન-ડે ક્રિકેટ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટિવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ સીરિઝની બીજી વન-ડેમાં ભારતને 10 વિકેટ કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ઓપનર્સે સારી શરૂઆત કરી હતી. ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શની ઓપનિંગ જોડીએ પ્રથમ …