india vs australia 4th test 2023, ચોથી ટેસ્ટ નિરસ રીતે ડ્રો રહી, ભારતે ઓસ્ટ્રેલિયા સામે 2-1થી સીરિઝ જીતી – border gavaskar trophy 2023 india take series 2 1 after 4th test against australia draw
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ ક્રિકેટ મેચ ડ્રો રહી. આ સાથે જ ભારતીય ટીમે ચાર ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી લીધી છે. આ ઉપરાંત ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે અંતિમ બોલ પર શ્રીલંકાને હરાવ્યું હતું. જેના કારણે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પહોંચી ગઈ છે. …