captain rohit sharma, IND vs AUS: કેમ હારી ટીમ ઈન્ડિયા? કેપ્ટન રોહિતે જણાવ્યું કારણ, મેચ બાદ વ્યક્ત કર્યો ગુસ્સો – india vs australia 3rd test 2023 captain rohit sharma stated the reason of defeat and expressed his anger after the match
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં ચાર ટેસ્ટ ક્રિકેટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. જેની પ્રથમ બે મેચમાં વિજય નોંધાવ્યા બાદ ઈન્દોર ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતનો 9 વિકેટે પરાજય થયો છે. ત્રીજી ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં પહોંચી ગઈ છે. ઈન્દોર ટેસ્ટમાં ભારતીય બેટર્સનું પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું હતું. …