india vs australia 3rd odi 2023, અંતિમ વન-ડેમાં ટીમ ઈન્ડિયાનો પરાજય, ઓસ્ટ્રેલિયાએ 2-1થી સીરિઝ જીતી લીધી – india vs australia 3rd odi 2023 team india lost third odi by 21 runs and australia clinch series 2 1
એડમ ઝામ્પા સહિત બોલર્સના શાનદાર પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયાએ બુધવારે ચેન્નઈમાં રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડે ક્રિકેટ મેચમાં ભારત સામે 21 રને વિજય નોંધાવ્યો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમે ત્રણ મેચની સીરિઝ 2-1થી જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવની શાનદાર બોલિંગના કારણે ઓસ્ટ્રેલિયન ટીમ મોટો સ્કોર …