Ind Vs Aus: ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 25,000 રન બનાવનારો ખેલાડી બન્યો વિરાટ કોહલી, સચિન તેંડુલકરનો તોડ્યો રેકોર્ડ – ind vs aus test match virat kohli become fastest to score 25000 runs in international cricket
ઓસ્ટ્રેલિયા સામે ભારતની બીજી ટેસ્ટ મેચ આજે પૂરી થઈ ગઈ છે. ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટમાં પણ હરાવ્યું છે. ત્યારે વિરાટ કોહલી સૌથી ઝડપી 25 હજાર રન પૂરો કરનારો ખેલાડી બન્યો છે. આવું કરીને વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સાથે જ વિરાટ કોહલીએ 28 ઈનિંગ્સથી સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો. તો ત્રીજા …