ઓસ્ટ્રેલિયા સામે ભારતની બીજી ટેસ્ટ મેચ આજે પૂરી થઈ ગઈ છે. ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટમાં પણ હરાવ્યું છે. ત્યારે વિરાટ કોહલી સૌથી ઝડપી 25 હજાર રન પૂરો કરનારો ખેલાડી બન્યો છે. આવું કરીને વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સાથે જ વિરાટ કોહલીએ 28 ઈનિંગ્સથી સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો. તો ત્રીજા નંબરે આ રેકોર્ડ રિકિ પોન્ટિંગના નામે છે.