Rohit Sharma,વિડીયોઃ રોહિત શર્માએ પાકિસ્તાન અંગેના પ્રશ્નનો એવો જવાબ આપ્યો, કે ખડખડાટ હસી પડી તેની પત્ની – rohit sharmas response to fan pakistan query leaves wife ritika sajdeh in splits
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા પોતાના મજાકિયા અંદાજ માટે જાણીતો છે. પ્રેસ કોન્ફરન્સમાં પણ તે ઘણી વખત પોતાનો આ અંદાજ દેખાડી ચૂક્યો છે. હાલમાં રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. ત્યારે અમેરિકામાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં એક ફેન દ્વારા પૂછાયેલા પ્રશ્નનો એવો જવાબ આપ્યો હતો કે ત્યાં હાજર રહેલા તમામ લોકો ખડખડાટ હસી પડ્યા …