rohit sharma, ભારતનો વિન્ડિઝ પ્રવાસઃ કંગાળ ફોર્મમાં રમી રહેલા રોહિત શર્માને આરામ આપવામાં આવશે? – india tour west indies 2023 captain rohit sharma to be rested for part of the tour
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી કંગાળ ફોર્મમાં રમી રહ્યો છે. જેના કારણે તેને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં કેટલાક ભાગમાં આરામ આપવામાં આવી શકે છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે પસંદગીકારો રોહિત શર્માને વિન્ડિઝ પ્રવાસમાં કેટલાક ભાગમાં આરામ આપી શકે છે. રાષ્ટ્રીય પસંદગીકારો 27 જૂને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટેની ટીમની પસંદગી …