ajinkya rahane, બસ એક મેચ અને પછી રહાણેની કારકિર્દી પર ખતરો, પણ કોહલીની કોઈ ચર્ચા નહીં, આવું કેમ? – just one match and then a threat to rahanes career but no talk of kohli why
અજિંક્ય રહાણે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં નિષ્ફળ રહ્યો હતો. તેને મેચમાં માત્ર એક જ વાર બેટિંગ કરવાની તક મળી અને તે ત્રણ રન નોંધાવીને આઉટ થયો. આ પછી ટીમમાં તેની જગ્યાને લઈને ફરી એકવાર સવાલો ઉભા થવા લાગ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સીરીઝ બાદ તેને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ …