Hardik Pandya, IND vs WI: ‘અમારે લક્ઝુરિયસ ફેસિલિટી નથી જોઈતી પણ…’ વેસ્ટઈન્ડિઝ બોર્ડની વ્યવસ્થા પર બગડ્યો હાર્દિક પંડ્યા – ind vs wi hardik pandya his disappointment towards west indies cricket board for facilities
ટીમ ઈન્ડિયાની ટુર દરમિયાન વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ (IND vs WI) તરફથી કરવામાં આવેલી વ્યસ્થા પર હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) સવાલ ઉઠાવ્યા હતા તેમજ નારાજગી પણ વ્યક્ત કરી હતી. વેસ્ટઈન્ડિઝ સામેની વનડે સીરિઝમાં પણ રોહિત શર્માને આરામ આપતાં હાર્દિક પંડ્યાને સુકાની પદ સોંપવામાં આવ્યું હતું. આ મેચમાં જીત બાદ યોજાયેલી પ્રેઝન્ટેશન સેરેમનીમાં પૂર્વ ખેલાડી અને કોમેન્ટેટર …