IND Vs SA 2nd T20: આ મેચમાં વરસાદ બનશે વિલન? હવામાન અંગે શુભ સંકેત નહીં – ind vs sa 2nd t20 weather reports before match t20 world cup
ભારતે પહેલીમેચ પોતાના નામે કર્યા બાદ હવે રવિવારે બીજી T20 મેચ રમવા માટે બન્ને ટીમો વચ્ચે ટક્કર થશે. કારણ કે અગાઉ વરસાદના કારણે રદ્દ થયેલી મેચ અહીં લોકોને યાદ આવી રહી છે. મહામારી પછી ગુવાહાટીમાં પહેલીવાર આંતરાષ્ટ્રીય મેચ થવા જઈ રહી છે, જેની તમામ ટિકિટ બૂક થઈ ગઈ છે. ભારતે અગાઉની મેચ હરાવી છે તો …