rohit sharma, IND vs SA: વર્લ્ડ કપ પહેલાની અંતિમ મેચમાં ભારતની શરમજનક હાર, કેપ્ટન Rohit Sharmaએ કોના પર ઢોળ્યો દોષનો ટોપલો? – ind vs sa t20 what captain rohit sharma said on loosing third match with 49 runs
સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરિઝની પહેલી બે મેચમાં ટીમ ઈન્ડિયાની (IND vs SA) ભલી જીત થઈ હોય પરંતુ ત્રીજી અને અંતિમ મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 227 રન ફટકાર્યા હતા, તેની સામે ભારતીય ટીમ 178 રનમાં સમેટાઈ હતી. આમ ટીમની 49 રનથી હાર થઈ હતી. હાર બાદ …