r ashwin, R Ashwin, IND Vs PAK: અંતિમ બોલ રમતી વખતે અશ્વિને ગજબની ટેક્નિક વાપરી, પાકિસ્તાને મળ્યો 440 વોટનો ઝાટકો – ind vs pak t20 wc r ashwin used great teaching against mohammad nawaz during last ball
R Ashwin, IND Vs PAK: દિવાળીની ઉજવણી દેશભરમાં ચાલી રહી છે, આવામાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહની ચર્ચા થઈ રહી છે પરંતુ આ લિસ્ટમાં અંતિમ બોલે મેચ જીતાડનારા આર અશ્વિને પણ મોટું કામ કરી બતાવ્યું છે. જેમાં અશ્વિને બહાર જતા બોલને અંતિમ સમયે છોડી દઈને એક અનુભવી બેટ્સમેન જેવું કામ કરીને બતાવ્યું હતું. T20 …