Virender Sehwag, IND vs BAN: ‘ક્રિપ્ટો જેવું ભારતનું પર્ફોર્મન્સ…’ Virender Sehwagની ટ્વીટથી ઉડી Rohit Sharma અને Rahul Dravidની ઊંઘ! – ind vs ban virender sehwag tweet for team india performance duting bangladesh tour
બુધવારે બાંગ્લાદેશ (IND vs BAN) સામેની ત્રણ વનડે મેચની સીરિઝની બીજી મેચ યોજાઈ હતી. ટોસ જીતીને બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરવાનું નિર્ણય લીધો હતો. આ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે બોલ કેચ કરવા જતાં કેપ્ટન રોહિત શર્માના (Rohit Sharma) ડાબા હાથના અંગુઠામાં વાગ્યો હતો અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જઈને ટાંકા લીધા હતા. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ભારે ઉત્સાહ …