kl rahul, સતત ફ્લોપ શો બાદ પણ KL Rahulને કેમ આપવામાં આવી રહી છે રમવાની તક? બેટિંગ કોચ પાસેથી જાણો – batting coach vikram rathour explained why kl rahul getting chance despite week form
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય વાઈસ કેપ્ટન કેએલ રાહુલનું (KL Rahul) પર્ફોર્મન્સ નબળું રહ્યું છે. માત્ર આ જ નહીં વનડે તેમજ ટી20માં પણ તે બેટિંગથી કમાલ દેખાડી શક્યો નથી. ઓસ્ટ્રેલિયા સામે નાગપુર ટેસ્ટની (IND vs AUS) પ્રથમ ઈનિંગમાં ક્રિકેટર માત્ર 20 રન બનાવીને આઉટ થયો હતો. આ 20 રન બનાવવા માટે તેણે 71 બોલ બગાડ્યા (IND vs …