ind vs aus test, IND vs AUS: હાર બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને Sunil Gavaskarએ લગાવી ફટકાર, કહ્યું ‘પહેલાથી જ પિચ હાવી થવા દીધી હતી’ – here is what sunil gawaskar said to team india after loss against australia in 3rd match
ઈન્દોરઃ બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝની (Border–Gavaskar Trophy) ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ખરાબ પ્રદર્શન માટે પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર ટીમ ઈન્ડિયાની (IND vs AUS) નિંદા કરી હતી. ઈન્દોર ટેસ્ટ બાદ ગાવસ્કરે કહ્યું હતું કે ‘તેમના મગજમાં પીચ હાવી થઈ ગઈ છે’. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે ‘બેટ્સમેનો હકીકતમાં પોતાની પ્રતિભાને ન્યાય આપી શક્યા નહીં. જો …