IND vs AUS:ભારતની વન ડેના ઈતિહાસમાં સૌથી મોટી હાર, બધા સૂરમા નિષ્ફળ રહ્યાં
વિશાખાપટ્ટનમ્ ખાતે રમાઈ રહેલી બીજી ODI મેચમાં ભારતની સૌથી મોટી હાર થઈ છે. ઓસ્ટ્રેલિયાના બોલર સામે ભારતીય બેસ્ટમેનોનું નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યુ હતુ. ભારતીય ટીમ 26 ઓવરમાં માત્ર 117 રનમાં જ સમેટાઈ ગઈ હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમે 14.4 ઓવરમાં 93 રનનો ટાર્ગેટ હાંસલ કરીને મેચને પોતાના તરફ કરી લીધી હતી. મિચેલ સ્ટાર્કે 5 વિકેટ ઝડપીને …
IND vs AUS:ભારતની વન ડેના ઈતિહાસમાં સૌથી મોટી હાર, બધા સૂરમા નિષ્ફળ રહ્યાં Read More »