rohit sharma, IND vs AUS: Rohit Sharmaને પસંદ ન આવી Ishan Kishanની આ હરકત, મારવા માટે ઉગામ્યો હાથ! – ind vs aus rohit sharma jokingly tries to slap ishan kishan during first day of ahmedabad test
અમદાવાદઃ ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ક્રિકેટના મેદાન પર ઘણીવાર કંઈક એવું કરી દે છે, જેના વિશે ચર્ચા થવા લાગે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે ચાલી રહેલી સીરિઝની ચોથી મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. મેચના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ટીમનો ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ …