ICC Awards: T20 ટીમમાં ચમક્યું ભારત, સૂર્યા સહિત 3 ખેલાડીઓનો સમાવેશ, મહિલાઓએ પણ ફરકાવ્યો ધ્વજ – icc awards 2022 t20 team of the year 2022 team india suryakumar yadav virat kohli mens and womens team
ICC Awards 2022: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વર્ષ 2022 માટે એવોર્ડની જાહેરાત શરૂ થઈ ગઈ છે. સોમવારે ICC T20 ઈન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરની પ્રથમ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો હતો. ICCની આ ટીમમાં ત્રણ ભારતીય ખેલાડીઓ સામેલ છે. જેમાં સૌથી વધુ રન બનાવનાર સૂર્યકુમાર યાદવનું નામ પણ છે. …