virat kohli, જે પાકિસ્તાની બોલરની ઓવરમાં કોહલીએ ફટકારી હતી બે યાદગાર સિક્સર, તેણે કહી મોટી વાત – only virat kohli could have hit those two sixes says pakistan pacer haris rauf
ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. જોકે, આ ટુર્નામેન્ટમાં સ્ટાર બેટર વિરાટ કોહલીએ પોતાની લાજવાબ બેટિંગથી લોકોના દિલ જીતી લીધા હતા. આ ટુર્નામેન્ટમાં કોહલીની સૌથી યાદગાર ઈનિંગ્સ પાકિસ્તાન સામે રમી હતી. ગ્રુપ સ્ટેજમાં પ્રથમ …