hardik pandya, દિગ્ગજ MS Dhoni સાથે મુલાકાત દરમિયાન કયા મુદ્દા પર થાય છે વાતચીત? Hardik Pandyaએ કર્યો ખુલાસો – ind vs nz hardik pandya reveals he does not talk about game with ms dhoni anymore
વનડે સીરિઝમાં મહેમાન ટીમ ન્યૂઝીલેન્ડને 3-0થી કચડ્યા બાદ ભારતીય ખેલાડીઓ હવે ત્રણ મેચોની T20 (IND vs NZ) સીરિઝમાં પણ તેમને ધૂળ ચટાડવા માટે મેદાનમાં જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યા છે. પહેલી મેચ આજે (27 જાન્યુઆરી) રાંચીમાં રમાવાની છે, જે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું (MS Dhoni) ઘર છે. રાંચીમાં જ્યારે પણ કોઈ મેચ રમાતી હોય ત્યારે તે …