Hardik Pandya, GT vs KKR: મેચમાંથી Hardik Pandya કેમ રહ્યો ગેરહાજર? Rashid Khanએ જણાવ્યું કારણ – gt vs kkr why hardik panya was absent from the match
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની (IPL 2023) શરૂઆતની બંને મેચમાં જીત મેળવીને ગુજરાત ટાઈટન્સે (Gujarat Titans) ડ્રિમી શરૂઆત કરી હતી. જો કે, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામે યોજાયેલી GTની મેચમાં જ્યારે ટોસ ઉછાળવા માટે કેપ્ટન હાર્દિક પંડ્યાને (Hardik Pandya) ન આવેલો જોઈને ફેન્સને પણ આંચકો લાગ્યો હતો. તેના બદલે …