hardik pandya natasa stankovic, લગ્નની તસ્વીરો તો જોઈ લીધી…હવે જુઓ પત્ની નતાશા સાથે હાર્દિક પંડ્યાનો આ અંદાજ – cricket hardik pandya and wife natasa stankovic wedding photos
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાએ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેએ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. હાર્દિકે ખ્રિસ્તી અને હિંદુ રિતીરિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. આ બંનેએ 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા અને હાલમાં તેમને અગસ્ત્ય નામનો પુત્ર પણ છે. હાર્દિક પંડ્યાને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વન-ડે સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે