gujarat won against mi, IPL 2023: ગુજરાત ટાઈટન્સને મુંબઈ ઈન્ડિયન્સે 55 રને કચડ્યું, પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચ્યું – gujarat titans won by 55 runs against mumbai
બેટિંગ અને બોલિંગમાં લાજવાબ પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 55 રને વિજય નોંધાવ્યો હતો. આ વિજય સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ચેન્નઈ સુપર કિંગ્સ બાદ બીજા ક્રમે આવી ગઈ છે. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023માં મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે મુકાબલો રમાયો હતો. ગુજરાતની ટીમે હોમગ્રાઉન્ડમાં બોલિંગ અને બેટિંગ …