Yash Dayal, રિંકુએ જેની ઓવરમાં 5 સિક્સર ફટકારી હતી તે યશ દયાલની હાલત ખરાબ, હાર્દિકે કર્યો ચોંકવનારો ખુલાસો – ipl 2023 yash dayal lost 7 8 kg weight and fell ill after rinku singh thrashing reveals hardik pandya
આઈપીએલની વર્તમાન સિઝનમાં પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સે આ સિઝનમાં રમાયેલી સાતમાંથી પાંચ મેચ જીતી છે. આ લાજવાબ પ્રદર્શનના કારણે ગુજરાત ટાઈટન્સ ટીમ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સના પણ 10 પોઈન્ટ છે. જોકે, ચેન્નઈની નેટ રનરેટ …