fifa world cup 2026, એક નહીં ત્રણ દેશોમાં રમાશે આગામી ફૂટબોલ વર્લ્ડ કપ, જાણો ક્યારે અને કોણ કરશે યજમાની – fifa world cup 2026 will be played in three countries usa canada and mexico
કતારમાં 18 ડિસેમ્બર 2022 રવિવારે ફિફા ફૂટબોલ વર્લ્ડ કપની પૂર્ણાહૂતિ થઈ. આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે ફાઈનલ રમાઈ હતી અને તે ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી રોમાંચક મેચોમાંની એક રહી. મેચમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. એક સમયે આર્જેન્ટિનાનું પલડું ભારે રહ્યું હતું તો ક્યારેક ફ્રાન્સે દબદબો જમાવ્યો હતો. નિર્ધારીત સમયમાં મેચ 2-2થી બરાબરી પર રહી હતી …