shumbhman gill double century, પોતાની બેવડી સદી અંગે પૂછેલા પ્રશ્નનો ઈશાને એવો આપ્યો જવાબ, કે ભાગી ગયો રોહિત શર્મા! – why didnt you play after hitting 210 ishan kishans terrific reply to rohit sharma
હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ જ એકમાત્ર એવી વન-ડે ટીમ બની છે જેમાં એવા ત્રણ ખેલાડી એક સાથે રમી રહ્યા છે જેમણે વન-ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારી છે. કેપ્ટન રોહિત શર્મા ત્રણ વખત વન-ડેમાં બેવડી સદી ફટકારી ચૂક્યો છે. જ્યારે ઈશાન કિશને ગત મહિને બાંગ્લાદેશ સામે જ્યારે શુભમન ગિલે બુધવારે ન્યૂઝીલેન્ડ સામે બેવડી સદી ફટકારી હતી. …