lokesh rahul, લખનૌની દિલધડક જીત છતાં ટીકાનો ભોગ બન્યો કેપ્ટન રાહુલ, ભૂતપૂર્વ ક્રિકેટરે કાઢી ઝાટકણી – ipl 2023 ex india player dodda ganesh slam kl rahuls knock vs rcb
લોકેશ રાહુલ છેલ્લા ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મ રમી રહ્યો છે. જેના કારણે તેને ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. હાલમાં તે આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમની કપ્તાની કરી રહ્યો છે. જોકે, બેટ વડે તેનું કંગાળ પ્રદર્શન યથાવત રહ્યું છે. સોમવારે લખનૌનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થયો હતો. જેમાં લખનૌએ અંતિમ બોલ …