suryakumar yadav, કોલેજમાં જ પત્ની Devisha Shettyને દિલ દઈ બેઠો હતો Suryakumar Yadav, રસપ્રદ છે બંનેની પ્રેમ કહાણી – surya kumar yadav and devisha shettys interesting love story how they met and get married
ટીમ ઈન્ડિયાએ ICC ટી20 વર્લ્ડ કપના (T20 World Cup) સેમીફાઈનલની ટિકિટ મેળવી લીધી છે અને ફાઈનલમાં પહોંચશે કે કેમ તે અંગે 10મી નવેમ્બરે જાણ થશે, જ્યારે આપણા ખેલાડીઓ ઈંગ્લેન્ડ સામે મેચ રમાવાના છે. આ ટુર્નામેન્ટમાં ભારત તરફથી સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) તેના પર્ફોર્મન્સ માટે વધારે ચર્ચામાં જોવા મળી રહ્યો છે, જે આઈસીસીની બેટિંગ લિસ્ટમાં પહેલા …