jaydev unadkat hat trick, રણજી ટ્રોફીમાં ગર્જ્યો સૌરાષ્ટ્રનો સાવજ જયદેવ ઉનડકટ, રચી દીધો મોટો ઈતિહાસ – saurashtra bowler jaydev unadkat becomes first bowler to pick first over hat trick in ranji trophy
સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમનો સ્ટાર ઝડપી બોલર જયદેવ ઉનડકટે રણજી ટ્રોફીના ઈતિહાસમાં એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હાલમાં રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે રણજી ટ્રોફી મુકાબલો રમાઈ રહ્યો છે. મંગળવારે દિલ્હીની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. તેના 11 બેટર્સમાંથી છ બેટર્સ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. દિલ્હીની ટીમ …