dc vs rcb, IPL: ફિલિપ સોલ્ટની તોફાની બેટિંગ, બેંગલોર સામે દિલ્હીનો ધમાકેદાર વિજય – ipl 2023 phillip salt shines as delhi capitals beat royal challengers bangalore by 7 runs
ઓપનર ફિલિપ સોલ્ટની તોફાની અડધી સદીની મદદથી દિલ્હી કેપિટલ્સે શનિવારે રમાયેલા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે સાત વિકેટે ધમાકેદાર વિજય નોંધાવ્યો હતો. નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલો મુકાબલો હાઈસ્કોરિંગ રહ્યો હતો. દિલ્હી સામે 182 રનનો મોટો લક્ષ્યાંક હોવા છતાં ફિલિપ સોલ્ટની બેટિંગે તેને આસાન બનાવી દીધો હતો. બેંગલોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો …