Ind Vs Aus: હાર્દિક કેપ્ટન અને શ્રેયસ બહાર, વનડે સીરિઝને લઈ ટીમ ઈન્ડિયા સામે અનેક પડકારો – hardik captain and shreyas out many challenges against team india for odi series
Ind Vs Aus: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝ ખતમ થઈ ગઈ છે. સીરિઝને ટીમ ઈન્ડિયાએ 2-1થી પોતાના નામે કરી લીધી છે. હવે વનડે સીરિઝનો વારો છે, જે આગામી 17 માર્ચના રોજ રમાશે. આ વર્ષે યોજાવા જઈ રહેલાં વર્લ્ડ કપ પહેલાં સીરિઝને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. ત્રણ મેચોની આ સીરિઝને લઈ ટીમ …